Online Quiz Test

ફ્રી ઓનલાઈન ક્વિઝ ટેસ્ટ — સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

GPSSB, GSSSB, GPSC જેવી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અહીં ફ્રી મોક ટેસ્ટ આપો. દરેક ટેસ્ટમાં 15 પ્રશ્નો હોય છે અને સમય મર્યાદા 15 મિનિટ છે. ટેસ્ટ પૂરો થયા પછી તરત જ તમારો સ્કોર અને દરેક પ્રશ્નનો સાચો જવાબ સમજૂતી સાથે જોવા મળે છે.

ઉપલબ્ધ વિષયો

  • સામાન્ય જ્ઞાન (GK) — ગુજરાત અને ભારતનું સામાન્ય જ્ઞાન
  • ગુજરાતી વ્યાકરણ — સંધિ, સમાસ, છંદ, અલંકાર અને જોડણી
  • તર્કશક્તિ અને માનસિક ક્ષમતા — રીઝનિંગના પ્રશ્નો
  • કરંટ અફેર્સ — તાજેતરની મહત્વની ઘટનાઓ

નીચે વિષય પસંદ કરીને “Start Quiz” દબાવો. કોઈ રજિસ્ટ્રેશન કે લોગિનની જરૂર નથી — ટેસ્ટ સંપૂર્ણ ફ્રી છે.

નવા પ્રશ્નો નિયમિત ઉમેરાતા રહે છે. પરીક્ષાની તૈયારી માટે સિલેબસ અને નવી ભરતીની જાહેરાતો પણ જુઓ.