હેલ્થ વર્કર ભરતી 2026: આરોગ્ય વિભાગમાં નોકરીની સુવર્ણ તક
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની ભરતી. 18-40 વર્ષની મહિલા ઉમેદવારો 29 જૂન 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરો. પગાર 26000/-.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફીમેલ હેલ્થ વર્કરની ભરતી. 18-40 વર્ષની મહિલા ઉમેદવારો 29 જૂન 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરો. પગાર 26000/-.
GPSSB દ્વારા લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-III) ની 108 જગ્યાઓ માટે ભરતી. રસ ધરાવતા ઉમેદવારો 29 એપ્રિલ થી 20 મે 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરો. લાયકાત, ઉંમર, પગાર અને પરીક્ષા વિશે જાણો.
GPSSB દ્વારા ગ્રામ સેવક અને LSI ની 500+ જગ્યાઓ માટે ભરતી. 16 એપ્રિલ થી 7 મે 2026 સુધી ઓનલાઈન અરજી કરો. સંપૂર્ણ વિગતો અને PDF નોટિફિકેશન અહીં મેળવો.