GPSC ડેપ્યુટી ડાયરેક્ટર (ISH), વર્ગ-1 પ્રિલિમ્સ અભ્યાસક્રમ 2024 (જા.ક્ર. 34/2026-27)

GPSC ડેપ્યુટી ડાયરેક્ટર (ISH), વર્ગ-1 નો સંપૂર્ણ અભ્યાસક્રમ (Prelims) ડાઉનલોડ કરો. પરીક્ષા પદ્ધતિ, વિષયવાર ટોપિક્સ, સ્ટડી પ્લાન અને પાછલા પેપરોની માહિતી મેળવો.

Deputy Director Syllabus (Class-1): સંપૂર્ણ અભ્યાસક્રમ અને તૈયારી

Deputy Director (Class-1) Industrial Safety and Health (34/2026-27) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, વિષયવાર ટોપિક્સ, તૈયારી પ્લાન અને મફત સ્ત્રોતો જાણો.