હેલ્થ ડિપાર્ટમેન્ટ: રેડિયો થેરાપી ટેકનિશિયન ભરતી 2026

હેલ્થ અને ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં રેડિયો થેરાપી ટેકનિશિયન (Radio Therapy Technician) ની ભરતી. 18-36 વર્ષ, 26000 ફિક્સ પગાર. 29 જૂન 2026 પહેલા ઓનલાઈન અરજી કરો.