Vapi Mahanagarpalika Recruitment 2026: વિવિધ જગ્યાઓ માટે વોક-ઈન ઇન્ટરવ્યૂની જાહેરાત, જાણો લાયકાત અને વિગતો
ગુજરાતના વાપી જિલ્લાની મહાનગરપાલિકામાં ભરતી આવી છે, જેમાં કોઈ પરીક્ષા આપવાની નથી. બસ તમારે વોક-ઇન ઇન્ટરવ્યુ (Walk-in Interview) આપવાનું છે અને તમારું સિલેક્શન તમારા ઇન્ટરવ્યુના આધારે જ થશે. પહેલાં નીચે મુજબની બધી જ માહિતી વાંચી લો કે કઈ રીતે ઇન્ટરવ્યુ આપવું, કયા-કયા દસ્તાવેજો (Documents) સાથે રાખવા અને કઈ ડિગ્રીની જરૂર પડશે, જેથી તમે આરામથી આના … Read more